32
MCQ1 mark
નીચે આપેલી સંધિમાંથી કઈ સંધિ વિજાતીય સંધિ છે ? તે જણાવો.
- A.કવિ + ઈશ્વર = કવીશ્વર (ઇ + ઈ = ઈ)
- B.રજની + ઈશ = રજનીશ (ઇ + ઈ = ઈ)
- C.સુ + ઉક્તિ = સૂક્તિ (ઉ + ઉ = ઊ)
- D.જ્ઞાન + ઈશ્વર = જ્ઞાનેશ્વર (અ + ઈ = એ)Correct
Board exam · Gujarati · 2017
74 questions · One at a time
Answers and solutions are AI-generated — please cross-check with your study materials.
નીચે આપેલી સંધિમાંથી કઈ સંધિ વિજાતીય સંધિ છે ? તે જણાવો.