← Back to practice

July

Board exam · Basic Maths · 2018

67 questions · No login required

Answers and solutions are AI-generated — please cross-check with your study materials.

View question paper
  1. 1
    MCQ1 mark

    જો a+b=c+da+\sqrt{b} = c+\sqrt{d}   જ્યાં a,cQa, c \in Q   અને b\sqrt{b}   તથા d\sqrt{d}   કરણી હોય તો

    • A.a = 0 અને b = c
    • B.a = c અને b = dCorrect
    • C.a = b અને b = c
    • D.a = 0 અને b = 0
  2. 2
    MCQ1 mark

    10+64=a+2b\sqrt{10+\sqrt{64}} = \sqrt{a}+2\sqrt{b}   તો a અને b માટે

    • A.a = 10 અને b = 64
    • B.a = 64 અને b = 10
    • C.a = 10 અને b = 16
    • D.a = 2 અને b = 2Correct
  3. 3
    MCQ1 mark

    નીચે p(x)=x2+4x+5p(x)= x^2+4x+5   નો આલેખ દોરેલ છે તે પરથી વાસ્તવિક શૂન્યો છે.

    • A.0Correct
    • B.1
    • C.2
    • D.3
  4. 4
    MCQ1 mark

    ત્રિઘાત બહુપદી p(x)=x3+5x2+6xp(x)=x^3+5x^2+6x   નાં શૂન્યો α,β,γ\alpha, \beta, \gamma   હોય તો αβγ=\alpha \beta \gamma =   ...

    • A.-7
    • B.7
    • C.6
    • D.0Correct
  5. 5
    MCQ1 mark

    a=3,b=5,c=7,d=11a=3,b=5,c=7, d=11   થી મળતી પ્રમાણિત ત્રિઘાત બહુપદી ... છે.

    • A.3x3+5x27x113x^3 + 5x^2 - 7x - 11
    • B.3x35x2+7x+113x^3 - 5x^2 + 7x + 11
    • C.3x3+5x27x+113x^3 + 5x^2 - 7x + 11
    • D.3x3+5x2+7x+113x^3 + 5x^2 + 7x + 11Correct
  6. 6
    MCQ1 mark

    α,β,γ\alpha, \beta, \gamma   એ ત્રિઘાત બહુપદી p(x)=ax3+bx2+cx+d,a0p(x)= ax^3+bx^2+cx+d, a \neq 0   નાં શૂન્યો હોય તો શૂન્યોનો સરવાળો α+β+γ=\alpha+\beta+\gamma =

    • A.ca\frac{c}{a}
    • B.ba\frac{-b}{a}Correct
    • C.ba\frac{b}{a}
    • D.ab\frac{-a}{b}
  7. 7
    MCQ1 mark

    નીચે દર્શાવેલ આલેખમાં બે રેખાઓ દર્શાવેલ છે. ઉપરના આલેખ પરથી નીચે આપેલા વિકલ્પોમાંથી તેમના ઉકેલગણ માટે શું સત્ય છે ?

    • A.તેમનો ઉકેલગણ અનંત ગણ છે.
    • B.રેખાઓના ગાણિતીક સમીકરણ જાણ્યા સિવાય કેટલા ઉકેલ શક્ય છે તે કહી શકાય નહીં
    • C.સમીકરણયુગ્મનો ઉકેલ અનન્ય છે.
    • D.તેઓનો એકપણ ઉકેલ નથી.Correct
  8. 8
    MCQ1 mark

    કિંજલ તેની બહેન દિપ્તીને કહે છે કે 3 વર્ષ પહેલાં તારી અને મારી ઉંમરનો સરવાળો 36 વર્ષ હતો તો મને કહે કે 4 વર્ષ પછી તારી અને મારી ઉંમરનો સરવાળો કેટલો હશે ?

    • A.53 વર્ષ
    • B.39 વર્ષ
    • C.43 વર્ષ
    • D.50 વર્ષCorrect
  9. 9
    MCQ1 mark

    બે અંકોની એક સંખ્યાના એકમનો અંક xx   તથા દશકનો અંક yy   છે તો તે સંખ્યાની બમણી સંખ્યા ... છે.

    • A.10x+2y10x + 2y
    • B.20y+2x20y + 2xCorrect
    • C.2y+20x2y + 20x
    • D.2x+10y2x + 10y
  10. 10
    MCQ1 mark

    આપેલી લંબચોરસની આકૃતિમાં લંબચોરસની પરિમિતિ 36 સે.મી. છે તો તેનું ક્ષેત્રફળ ... થાય.

    • A.12 સે.મી.2^2
    • B.24 સે.મી.2^2
    • C.72 સે.મી.2^2Correct
    • D.36 સે.મી.2^2
  11. 11
    MCQ1 mark

    જો ... હોય તો સમીકરણના બીજ સમાન થાય.

    • A.D<0D < 0
    • B.D>0D > 0
    • C.D=0D = 0Correct
    • D.D શૂન્ય સિવાયની પૂર્ણવર્ગ સંખ્યા છે.
  12. 12
    MCQ1 mark

    અહીં આપેલ સમીકરણ x28x+15=0x^2 – 8x + 15 = 0   ને પૂર્ણવર્ગ બનાવવા તેનું તૃતીય પદ શોધવાનું સૂત્ર ... છે.

    • A.±2પ્રથમપદ×અંતિમપદ\pm 2\sqrt{\text{પ્રથમપદ}} \times \sqrt{\text{અંતિમપદ}}
    • B.(મધ્યમપદ)24×પ્રથમપદ\frac{(\text{મધ્યમપદ})^2}{4 \times \text{પ્રથમપદ}}Correct
    • C.(મધ્યમપદ)24×અંતિમપદ\frac{(\text{મધ્યમપદ})^2}{4 \times \text{અંતિમપદ}}
    • D.(અંતિમપદ)24×પ્રથમપદ\frac{(\text{અંતિમપદ})^2}{4 \times \text{પ્રથમપદ}}
  13. 13
    MCQ1 mark

    નીચેના પૈકી કયા દ્વિઘાત સમીકરણના બીજ સમાન છે?

    • A.x210x+25=0x^2 - 10x + 25 = 0Correct
    • B.x210x25=0x^2 - 10x - 25 = 0
    • C.x2+10x25=0x^2 + 10x - 25 = 0
    • D.x225=0x^2 - 25 = 0
  14. 14
    MCQ1 mark

    x23x=10x^2 – 3x = 10   ના બીજનો ગુણાકાર ... છે.

    • A.-10Correct
    • B.-15
    • C.-30
    • D.-5
  15. 15
    MCQ1 mark

    જો 17x+29y=6317x + 29y = 63   અને 29x+17y=7529x + 17y = 75   તો (yx)2=(y – x)^2 =

    • A.0
    • B.-1
    • C.1Correct
    • D.2
  16. 16
    MCQ1 mark

    નીચે આપેલી આકૃતિમાં કોઈપણ હાર સુધીમાં આવેલાં ટપકાંની સંખ્યા ત્રિકોણોની સંખ્યા છે ટપકાંઓ ત્રિકોણ બનાવે છે તો 12 મી હાર સુધી કુલ ... ટપકાં/ત્રિકોણો હશે.

    • A.78Correct
    • B.68
    • C.12
    • D.24
  17. 17
    MCQ1 mark

    અહીં સમાંતર શ્રેણી 11,15,19,23,-11, -15, -19, -23, \dots   આપેલ છે તો સામાન્ય તફાવત ... છે.

    • A.-4Correct
    • B.18
    • C.-18
    • D.-7
  18. 18
    MCQ1 mark

    જો Sm=nS_m = n   અને Sn=mS_n = m   તો Sm+n=S_{m+n} =

    • A.(m+n)-(m + n)Correct
    • B.0
    • C.n+mn + m
    • D.2m2n2m – 2n
  19. 19
    MCQ1 mark

    નીચે આપેલી આકૃતિમાં BD:DC=3:4BD : DC = 3:4   તથા AB=7.5AB = 7.5   તો AC=AC =

    • A.5
    • B.10Correct
    • C.-10
    • D.5
  20. 20
    MCQ1 mark

    PQR\triangle PQR   માં સંગતતા PQRRQPPQR \leftrightarrow RQP   સમરૂપતા છે તો નીચેના પૈકી ... સત્ય છે.

    • A.P=Q\angle P = \angle Q
    • B.P=R\angle P = \angle RCorrect
    • C.Q=R\angle Q = \angle R
    • D.P=Q=R\angle P = \angle Q = \angle R
  21. 21
    MCQ1 mark

    નીચે આપેલી આકૃતિમાં બે ત્રિકોણો ABO\triangle ABO   અને DCO\triangle DCO   એકરૂપ બનાવવા છે જ્યાં OC=OBOC = OB   છે તો આ શરતની સાથે ખૂટતી શરત ... છે.

    • A.B=O\angle B = \angle O
    • B.AB = CD
    • C.AO = ODCorrect
    • D.A=D\angle A = \angle D
  22. 22
    MCQ1 mark

    નીચે આપેલી આકૃતિમાં AB નો સંલગ્ન રેખાખંડ ... છે.

    • A.BDCorrect
    • B.CD
    • C.AC
    • D.AD
  23. 23
    MCQ1 mark

    ABC\triangle ABC   માં AB=BC=AC=4AB=BC=AC= 4   છે તો તેના વેધની લંબાઈ ... છે.

    • A.6
    • B.4
    • C.3\sqrt{3}
    • D.2\sqrt{3}Correct
  24. 24
    MCQ1 mark

    ABC\triangle ABC   માં mA:mB:mC=1:2:3m \angle A:m \angle B:m \angle C = 1:2:3   છે, જો AB=15AB = 15   હોય તો BC=BC =

    • A.1532\frac{15\sqrt{3}}{2}
    • B.17
    • C.8
    • D.5Correct
  25. 25
    MCQ1 mark

    P(x1,y1)P(x_1, y_1)   અને Q(x2,y2)Q(x_2, y_2)   જેના અંત્યબિંદુઓ હોય તે રેખાખંડના મધ્યબિંદુના યામ ... છે.

    • A.(x1+x23,y1+y23)(\frac{x_1+x_2}{3}, \frac{y_1+y_2}{3})
    • B.(x1+x22,y1+y22)(\frac{x_1+x_2}{2}, \frac{y_1+y_2}{2})Correct
    • C.(x1x22,y1y22)(\frac{x_1-x_2}{2}, \frac{y_1-y_2}{2})
    • D.(x1+x2,y1+y2)(x_1+x_2, y_1+y_2)
  26. 26
    MCQ1 mark

    જો P એ ABC\triangle ABC   ના અંદરના ભાગમાં આવેલું કોઈ બિંદુ હોય તો અને તો જ Area(APB)+Area(BPC)=Area(APB) + Area(BPC) =

    • A.Area(ABC)Area(BPC)Area(ABC)-Area(BPC)
    • B.Area(BPC)Area(ABC)Area(BPC)-Area(ABC)
    • C.Area(ABC)Area(CPA)Area(ABC)-Area(CPA)Correct
    • D.Area(ABC)+Area(BPC)Area(ABC)+Area(BPC)
  27. 27
    MCQ1 mark

    આકૃતિમાં ABC\triangle ABC   નું પરિવૃત્ત દોરેલ છે mPAC=30m \angle PAC = 30   તો mAPC=m \angle APC =

    • A.120Correct
    • B.60
    • C.90
    • D.40
  28. 28
    MCQ1 mark

    A(x1,y1)A(x_1, y_1)   અને B(x2,y2)B(x_2, y_2)   ને જોડતા AB નું λ:1\lambda : 1   ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ ... થાય.

    • A.(λx1+x2λ+1,λy1+y2λ+1)(\frac{\lambda x_1 + x_2}{\lambda + 1}, \frac{\lambda y_1 + y_2}{\lambda + 1})
    • B.(x1+λx21λ,y1+λy21λ)(\frac{x_1 + \lambda x_2}{1 - \lambda}, \frac{y_1 + \lambda y_2}{1 - \lambda})
    • C.(λx2+x1λ+1,λy2+y1λ+1)(\frac{\lambda x_2 + x_1}{\lambda + 1}, \frac{\lambda y_2 + y_1}{\lambda + 1})Correct
    • D.(λx2+x1λ1,λy2+y1λ1)(\frac{\lambda x_2 + x_1}{\lambda - 1}, \frac{\lambda y_2 + y_1}{\lambda - 1})
  29. 29
    MCQ1 mark

    જો sinθ=32\sin \theta = \frac{\sqrt{3}}{2}   તો θ=\theta =

    • A.30
    • B.60Correct
    • C.90
    • D.45
  30. 30
    MCQ1 mark

    ટાવરની ઊંચાઈ અને તેના પડછાયાની લંબાઈનો ગુણોત્તર 1:31 : \sqrt{3}   છે તો સૂર્યના ઉત્સેધકોણનું માપ ... છે.

    • A.30Correct
    • B.45
    • C.60
    • D.90
  31. 31
    MCQ1 mark

    sinθ:cosθ=1:3\sin \theta : \cos \theta = 1 : \sqrt{3}   તો θ=\theta =

    • A.30Correct
    • B.45
    • C.60
    • D.90
  32. 32
    MCQ1 mark

    sec2θcsc2θ=0\sec^2 \theta - \csc^2 \theta = 0   હોય તો θ=\theta =

    • A.90
    • B.45Correct
    • C.60
    • D.30
  33. 33
    MCQ1 mark

    sin2A=cos4A\sin 2A = \cos 4A   તો A=A =

    • A.15Correct
    • B.30
    • C.45
    • D.60
  34. 34
    MCQ1 mark

    જમીન પરના બિંદુ A થી મકાનની ટોચનો ઉત્સેધકોણ 45 છે. A થી મકાનનું અંતર xx   અને મકાનની ઊંચાઈ yy   છે તો

    • A.x = yCorrect
    • B.x < y
    • C.x > y
    • D.x = 2y
  35. 35
    MCQ1 mark

    નીચેની આકૃતિમાં AB=12,CD=18,mCAM=30AB = 12, CD = 18, m \angle CAM = 30   તો AC=AC =

    • A.12Correct
    • B.10
    • C.18
    • D.8
  36. 36
    MCQ1 mark

    આકૃતિ જોઈને AB ને શું કહેવાય ? (જ્યાં AB એ કેન્દ્ર C માંથી પસાર થાય છે)

    • A.પરિત્રિજ્યા
    • B.ત્રિજ્યા
    • C.વ્યાસCorrect
    • D.કિરણ
  37. 37
    MCQ1 mark

    અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણાનું માપ ... છે.

    • A.30
    • B.45
    • C.60
    • D.90Correct
  38. 38
    MCQ1 mark

    આકૃતિમાં ચોરસ ABCD નું ક્ષેત્રફળ S છે તથા રેખાકિત દરેક ભાગનું ક્ષેત્રફળ P છે અને વચ્ચેના વર્તુળનું ક્ષેત્રફળ Q છે તો બાકીના ભાગનું ક્ષેત્રફળ ... છે.

    • A.S – 4P – QCorrect
    • B.S - P - 4Q
    • C.S – P – 3Q
    • D.S - P - Q
  39. 39
    MCQ1 mark

    લઘુચાપની લંબાઈ શોધવાનું સૂત્ર ... છે.

    • A.πrθ360\frac{\pi r \theta}{360}
    • B.πrθ180\frac{\pi r \theta}{180}Correct
    • C.πr2θ360\frac{\pi r^2 \theta}{360}
    • D.2πrθ90\frac{2\pi r \theta}{90}
  40. 40
    MCQ1 mark

    જો વર્તુળની ત્રિજ્યા 10% વધારવામાં આવે તો તેને અનુરૂપ નવા વર્તુળનું ક્ષેત્રફળ ... થાય.

    • A.1.21πr21.21 \pi r^2Correct
    • B.1.24πr21.24 \pi r^2
    • C.1.21πr1.21 \pi r
    • D.12.1πr212.1 \pi r^2
  41. 41
    MCQ1 mark

    જો વર્તુળનું ક્ષેત્રફળ અને પરિધનું માપ સંખ્યાત્મક રીતે સમાન છે તો વર્તુળની ત્રિજ્યા ...

    • A.π\pi
    • B.π2\frac{\pi}{2}
    • C.1
    • D.2Correct
  42. 42
    MCQ1 mark

    નીચે આપેલી આકૃતિનું કુલ ઘનફળ =

    • A.2×શંકુનું ઘનફળ+નળાકારનું ઘનફળ2 \times \text{શંકુનું ઘનફળ} + \text{નળાકારનું ઘનફળ}Correct
    • B.શંકુનું ઘનફળ+12નળાકારનું ઘનફળ\text{શંકુનું ઘનફળ} + \frac{1}{2} \text{નળાકારનું ઘનફળ}
    • C.નળાકારનું ઘનફળ+13શંકુનું ઘનફળ\text{નળાકારનું ઘનફળ} + \frac{1}{3} \text{શંકુનું ઘનફળ}
    • D.શંકુનું ઘનફળ+નળાકારનું ઘનફળ\text{શંકુનું ઘનફળ} + \text{નળાકારનું ઘનફળ}
  43. 43
    MCQ1 mark

    2 સે.મી. વ્યાસવાળા ગોલકનું ઘનફળ ... સે.મી.3^3   છે.

    • A.43π\frac{4}{3} \piCorrect
    • B.23π\frac{2}{3} \pi
    • C.8π8 \pi
    • D.16π\frac{1}{6} \pi
  44. 44
    MCQ1 mark

    1 મીટર3^3   =

    • A.100 લીટર
    • B.10000 લીટર
    • C.1000 લીટરCorrect
    • D.10 લીટર
  45. 45
    MCQ1 mark

    પાયાની સરખી ત્રિજ્યા અને સરખી ઊંચાઈના નળાકાર અને શંકુ આપેલા છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

    • A.નળાકાર અને શંકુના ઘનફળ સરખાં થાય.
    • B.નળાકારનું ઘનફળ, શંકુના ઘનફળ કરતાં ત્રીજા ભાગનું થાય.
    • C.શંકુનું ઘનફળ, નળાકારના ઘનફળ કરતાં અડધું થાય.
    • D.શંકુનું ઘનફળ, નળાકારના ઘનફળ કરતાં ત્રીજા ભાગનું થાય.Correct
  46. 46
    MCQ1 mark

    જો xˉZ=3\bar{x} - Z = 3   અને xˉ+Z=45\bar{x} + Z = 45   તો M =

    • A.24
    • B.26
    • C.22
    • D.23Correct
  47. 47
    MCQ1 mark

    સંચયી આવૃત્તિ વક્ર દોરવા માટે y અક્ષ પર ... લેવાય છે.

    • A.આવૃત્તિ
    • B.સંચયી આવૃત્તિCorrect
    • C.વર્ગની ઉર્ધ્વસીમા
    • D.મધ્યકિંમત
  48. 48
    MCQ1 mark

    જો a>b>ca > b > c   (જ્યાં a,b,cNa, b, c \in N  ) નો મધ્યક 19 છે અને a+c=35a + c = 35   તો મધ્યસ્થ M =

    • A.20
    • B.22Correct
    • C.44
    • D.36
  49. 49
    MCQ1 mark

    તમારા હાથમાં રહેલા 100 ગુણના પ્રશ્નપત્રમાં 101 ગુણ મેળવવાની સંભાવના ... છે.

    • A.1
    • B.5
    • C.0Correct
    • D.-0.5
  50. 50
    MCQ1 mark

    બે સમતોલ પાસાને એક સાથે ફેંકવામાં આવે છે. બંને પાસા પર સમાન અંક હોય તે માટેની સંભાવના ... છે.

    • A.136\frac{1}{36}
    • B.112\frac{1}{12}
    • C.16\frac{1}{6}Correct
    • D.1
  51. 51
    SHORT ANSWER2 marks

    વર્ગમૂળ શોધો : 10+9110 + \sqrt{91}

    Answer

    \frac{\sqrt{13} + \sqrt{7}}{\sqrt{2}}
  52. 52
    SHORT ANSWER2 marks

    5x3+9x+205x^3 + 9x + 20   ને x+2x + 2   વડે ભાગો.

    Answer

    ભાગફળ: 5x210x+295x^2 - 10x + 29 , શેષ: 38-38
  53. 53
    SHORT ANSWER2 marks

    સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે શોધો. 4x+19y+13=04x + 19y + 13 = 0   13x23y+19=013x - 23y + 19 = 0

    Answer

    x = -1.97, y = -0.27 (Approximate)
  54. 54
    SHORT ANSWER2 marks

    6 ના પ્રથમ 30 ધન પૂર્ણાંક ગુણિત્રોનો સરવાળો મેળવો.

    Answer

    2790
  55. 55
    SHORT ANSWER2 marks

    ABC\triangle ABC   ની બાજુઓના મધ્યબિંદુઓ P,Q,RP, Q, R   છે. PQR\triangle PQR   ની બાજુઓના મધ્યબિંદુઓ X,Y,ZX, Y, Z   છે. જો XYZ\triangle XYZ   નું ક્ષેત્રફળ 10 હોય તો PQR\triangle PQR   નું ક્ષેત્રફળ શોધો.

    Answer

    40
  56. 56
    SHORT ANSWER2 marks

    બિંદુઓ A(2,3)A(2, 3)   અને B(6,7)B(6, 7)   ને જોડતા ABAB   નું AA   તરફથી 3:13 : 1   ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુઓના યામ શોધો.

    Answer

    (5,6)(5, 6)
  57. 57
    SHORT ANSWER2 marks

    sinθ+cscθ=2\sin \theta + \csc \theta = 2   હોય તો sin2θ+csc2θ\sin^2 \theta + \csc^2 \theta   શોધો.

    Answer

    2
  58. 58
    SHORT ANSWER2 marks

    એક માહિતીનો મધ્યક Xˉ=35.8\bar{X} = 35.8  , fiui=4\sum f_i u_i = 4  , fi=50\sum f_i = 50   તથા C=10C = 10   તો ધારેલો મધ્યક (AA  ) શોધો.

    Answer

    35
  59. 59
    SHORT ANSWER3 marks

    બે ચોરસનાં ક્ષેત્રફળોનો સરવાળો 400 મીટર2^2   છે. તેમની પરિમિતિનો તફાવત 16 મીટર હોય તો બંને ચોરસની બાજુઓની લંબાઈ શોધો.

    Answer

    16 મીટર અને 12 મીટર
  60. 60
    SHORT ANSWER3 marks

    નાળિયેરીનું એક ઝાડ વાવાઝોડાને કારણે તૂટી પડતાં તેની ઉપરનો ટૂકડો જમીન સાથે 3030^\circ   માપનો ખૂણો બનાવે તેમ સ્પર્શે છે. ઝાડના થડથી ટોચનું અંતર 15 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો. (3=1.73\sqrt{3} = 1.73   લો)

    Answer

    25.95 મીટર
  61. 61
    SHORT ANSWER3 marks

    230 અવલોકનોનો મધ્યસ્થ 46 છે જેનું આવૃત્તિવિતરણ નીચે પ્રમાણે છે તો aa   અને bb   શોધો.

    વર્ગ10-2020-3030-4040-5050-6060-7070-80
    આવૃત્તિ1230a65b2518

    Answer

    a = 34, b = 46
  62. 62
    SHORT ANSWER3 marks

    પાસો એક વખત ઉછાળવામાં આવે છે તો પાસા પરનો અંક i) અવિભાજ્ય સંખ્યા હોય ii) અંક 2 અને 5 વચ્ચે હોય iii) યુગ્મ અંક હોય તેની સંભાવના શોધો.

    Answer

    i) 1/2, ii) 1/3, iii) 1/2
  63. 63
    LONG ANSWER4 marks

    ABCD\square ABCD   ની ચારેય બાજુઓને એક વર્તુળ સ્પર્શે છે. સાબિત કરો કે AB+CD=AD+BCAB + CD = AD + BC

    Answer

    સાબિતી: વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો સમાન હોય છે. આ ગુણધર્મનો ઉપયોગ કરીને AP=AS, BP=BQ, CR=CQ, DR=DS લખી શકાય. આ ચાર સમીકરણોનો સરવાળો કરતા AB + CD = AD + BC સાબિત થાય છે.
  64. 64
    LONG ANSWER4 marks

    નીચે આપેલી આકૃતિમાં 7 સે.મી. બાજુવાળા ચોરસમાં અર્ધવર્તુળોથી એક ચિત્રની રચના કરેલ છે આ ચિત્રથી આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. (જુઓ આકૃતિ B-605)

    Answer

    ચોરસનું ક્ષેત્રફળ - અનાવૃત્ત પ્રદેશોનું ક્ષેત્રફળ. કુલ ક્ષેત્રફળ 42 સે.મી.2^2  (સૂત્ર મુજબ).
  65. 65
    LONG ANSWER4 marks

    વચ્ચેથી નળાકાર અને બંને છેડે ગોળાર્ધ હોય તેવી એક તેલની ટાંકીની અંદર એક છેડેથી બીજા છેડા સુધીની લંબાઈ 9.2 મીટર અને ગોળાર્ધનો વ્યાસ 4.2 મીટર હોય તો તેને બહારથી રંગવાનો ખર્ચ દર ચો.મી. ના રૂ. 16 લેખે કેટલો થાય?

    Answer

    ટાંકીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો (નળાકાર + 2 ગોળાર્ધ). કુલ ખર્ચ = ક્ષેત્રફળ ×\times  16 = રૂ. 1943.04 (આશરે).
  66. 66
    LONG ANSWER5 marks

    ABC\triangle ABC   માં B\angle B   કાટખૂણો છે તો સાબિત કરો કે AB2+BC2=AC2AB^2 + BC^2 = AC^2

    Answer

    પાયથાગોરસ પ્રમેયની સાબિતી.
  67. 67
    LONG ANSWER5 marks

    ABAB   પર CC   બિંદુ મેળવવા એવી રચના કરો કે જેથી AC:CB=4:3AC : CB = 4 : 3   થાય. (રચનાના મુદ્દા લખો)

    Answer

    રેખાખંડનું આપેલ ગુણોત્તરમાં વિભાજન કરવાની રચના.
July (2018) — Practice — Pratikriya