1
LONG ANSWER5 marks
યોગ્ય જોડકાં જોડો.
| (A) | (B) |
|---|---|
| 1) તાનારીરી મહોત્સવ | (A) ભારત |
| 2) કુચીપુડી | (B) ઈ.સ. 1981 |
| 3) રાઈનો વિઝન | (C) આંધ્રપ્રદેશ |
| 4) અબરખ | (D) ઈ.સ. 1995 |
| 5) વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો | (E) ગેંડા પરિયોજના |
| (F) વડનગર |
Answer
1-(F), 2-(C), 3-(E), 4-(A), 5-(B)