24
LONG ANSWER3 marks
‘વૈષ્ણવજન’ પદમાં નરસિંહ મહેતા સાચા વૈષ્ણવજનના કયાં-કયાં લક્ષણો જણાવે છે તે વર્ણવો.
Answer
સાચો વૈષ્ણવજન બીજાના દુઃખને સમજે છે, તે ઉપકાર કરીને અભિમાન નથી કરતો, તે દુનિયામાં સૌને વંદન કરે છે, કોઈની નિંદા નથી કરતો, તે મન-વચન-કાયાથી સ્થિર રહે છે, તે પરસ્ત્રીને માતા સમાન ગણે છે અને તેને કોઈ લોભ હોતો નથી.