52
LONG ANSWER8 marks
ગમે તે એક વિષય પર આપેલા મુદ્દાને આધારે આશરે 250 શબ્દોમાં નિબંધ લખો:
- હાય રે! કોરોના મહામારી
- ઑનલાઈન શિક્ષણના લાભાલાભ
- દીકરી ઘરની દીવડી
Answer
નિબંધમાં પ્રસ્તાવના, વિષયની ઊંડી સમજૂતી, વર્તમાન પરિસ્થિતિ અને ઉપસંહારનો સમાવેશ થવો જોઈએ.