25
LONG ANSWER1 mark
યોગ્ય જોડકું જોડો.
| (અ) | (બ) |
|---|---|
| 1) કર્તરિ વાક્ય રચના | (અ) મારાથી એ કામ છોડી દેવાયું. |
| 2) કર્મણિ વાક્ય રચના | (બ) મયૂરને હસવું આવ્યું. |
| (ક) હું એ દિવસોનાં સ્વપ્નાં જોઉ છું. |
Answer
1-(ક), 2-(અ)
GSEB Gujarati SSC · Gujarati · 2020
49 questions · One at a time
Answers and solutions are AI-generated — please cross-check with your study materials.
યોગ્ય જોડકું જોડો.
| (અ) | (બ) |
|---|---|
| 1) કર્તરિ વાક્ય રચના | (અ) મારાથી એ કામ છોડી દેવાયું. |
| 2) કર્મણિ વાક્ય રચના | (બ) મયૂરને હસવું આવ્યું. |
| (ક) હું એ દિવસોનાં સ્વપ્નાં જોઉ છું. |
Answer