1
MCQ1 mark
વિનુકાકા ભણાવતા તેમાં અંકિત ધ્યાન આપતો ન હતો, શા માટે ? પાઠના આધારે સાચો વિકલ્પ શોધો.
- A.વિનુકાકા શિક્ષા કરતા માટે.
- B.વિનુકાકા વારે વારે અંકિતને ઊતારી પાડતા માટે.
- C.અંકિતને વિનુકાકાનો ડર લાગતો હતો માટે.Correct
- D.વિનુકાકા જે ભણાવતાં તેમાં અંકિતને રસ નહોતો માટે.