23
MCQ1 mark
‘વતનથી વિદાય થતાં' કાવ્યમાં કવિ શ્રી જયંત પાઠકે કયા અલંકારો પ્રયોજ્યા છે ?
- A.ઉપમા, રૂપક, દષ્ટાંત
- B.અનન્વય, ઉત્પ્રેક્ષા
- C.વ્યતિરેક, સજીવારોપણCorrect
- D.શ્લેષ, વ્યાજસ્તુતિ
GSEB Gujarati SSC · Gujarati · 2018
68 questions · One at a time
Answers and solutions are AI-generated — please cross-check with your study materials.
‘વતનથી વિદાય થતાં' કાવ્યમાં કવિ શ્રી જયંત પાઠકે કયા અલંકારો પ્રયોજ્યા છે ?