35
MCQ1 mark
નીચેના વિકલ્પોમાંથી કયા વિકલ્પની સંધિ ખોટી રીતે થઈ છે ? તે શોધો.
- A.નર + ઈન્દ્ર = નરેન્દ્ર
- B.પ્ર + અર્થના = પ્રાર્થના
- C.વિ + અસન = વ્યસન
- D.અધ્ય + અક્ષ = અધ્યક્ષCorrect
GSEB Gujarati SSC · Gujarati · 2018
68 questions · One at a time
Answers and solutions are AI-generated — please cross-check with your study materials.
નીચેના વિકલ્પોમાંથી કયા વિકલ્પની સંધિ ખોટી રીતે થઈ છે ? તે શોધો.