37
MCQ1 mark
નીચેના વાક્યોમાંથી કયા વાક્યમાં દ્વિગુ સમાસ રહેલો છે તે શોધો. (સમાસને રેખાંકિત કરેલા છે)
- A.યતીન અને જતીન જકાતનાકે ઊભા હતા.
- B.પંચવટી એ પ્રકૃતિનું ધામ છે.Correct
- C.રેખાબેનની જીવનશૈલિ અનોખી છે.
- D.વિવિધલક્ષી શાળા સૌને ગમે છે.
GSEB Gujarati SSC · Gujarati · 2018
68 questions · One at a time
Answers and solutions are AI-generated — please cross-check with your study materials.
નીચેના વાક્યોમાંથી કયા વાક્યમાં દ્વિગુ સમાસ રહેલો છે તે શોધો. (સમાસને રેખાંકિત કરેલા છે)