41
MCQ1 mark
જ્યારે એક જ શબ્દના એકથી વધુ અર્થ થતા હોય અને તેને કારણે ચમત્કૃતિજન્ય અર્થ સૌંદર્ય નીપજતું હોય તેવા અલંકારને ........... અલંકાર કહેવાય છે.
- A.ઉપમા અલંકાર
- B.શ્લેષ અલંકારCorrect
- C.અનન્વય અલંકાર
- D.સજીવારોપણ અલંકાર
GSEB Gujarati SSC · Gujarati · 2018
68 questions · One at a time
Answers and solutions are AI-generated — please cross-check with your study materials.
જ્યારે એક જ શબ્દના એકથી વધુ અર્થ થતા હોય અને તેને કારણે ચમત્કૃતિજન્ય અર્થ સૌંદર્ય નીપજતું હોય તેવા અલંકારને ........... અલંકાર કહેવાય છે.