56
SHORT ANSWER2 marks
- ‘દીકરી’ કાવ્યમાં ‘સૂર શરણાઈ, સગાસંબંધીઓની ભીડમાં, ભીની પલક’ શબ્દો શું સૂચવે છે ?
Answer
આ શબ્દો દીકરીના લગ્ન પ્રસંગ અને તેની વિદાયની વેદના સૂચવે છે. જ્યારે લગ્નની શરણાઈ વાગે છે ત્યારે કવિને પોતાની વહાલી દીકરીની યાદ આવે છે અને સગા-સંબંધીઓની ભીડમાં પણ તેઓ દીકરીના વિરહમાં આંસુ સારે છે.