39
MCQ1 mark
‘બાપુના ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે છે.’ કર્મણિ વાક્ય બનાવો.
- A.બાપુના ગુજરી ગયા પછી બા દ્વારા મને ઉઘરાણીએ મોકલવામાં આવતો.Correct
- B.બાપુના ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલતાં
- C.મારા દ્વારા ઉઘરાણી કરવામાં આવતી
- D.બાપુના ગુજરી ગયા પછી હું ઉઘરાણીએ જતો