4
MCQ1 mark
નાટયકલા શીખવતા સંજયભાઈએ નીચેના વિધાનો બોર્ડ પર લખી વિદ્યાર્થીઓને ખોટું વિધાન શોધવાકહ્યું.
વિધાન – 1 – તે દશ્યશ્રાવ્ય માધ્યમ છે. વિધાન – 2 – તેમાં નાટયલેખન અને મંચન મહત્ત્વની બાબત છે. વિધાન – 3 – તેમાં અભિનય પ્રાણ ગણાતો નથી. વિધાન – 4 – તે અબાલવૃદ્ધોનું મનોરંજન અને લોકશિક્ષણ કરતી પ્રાચીનકળા છે.
- A.વિધાન – 1 અને 3
- B.વિધાન – 3Correct
- C.વિધાન – 2
- D.વિધાન – 2 અને 4