9
MCQ1 mark
‘તક્ષશિલા વિદ્યાપીઠ’ માટે કયું વિધાન સંલગ્ન છે ?
- A.આ વિદ્યાપીઠમાંથી યુઅન-શ્વાંગ 657 ગ્રંથો લઈ ગયા હતાં.
- B.આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું.Correct
- C.અહીં મહાવિદ્યાલયમાં સાત મોટા ખંડો હતાં.
- D.અહીં વ્યાખ્યાન માટેના ત્રણસો ખંડો હતાં.