12
MCQ1 mark
નીચે દર્શાવેલ વિધાનો પૈકી એક વિધાન સંપૂર્ણ સાચું છે.
- A.સુશ્રુતસંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિઓ-ઔષધિઓનું વર્ણન છે.
- B.ચરકસંહિતા નામના ગ્રંથમાં શસ્ત્રક્રિયા માટેના ધારદાર સાધનોનો ઉલ્લેખ છે.
- C.શૂન્યની શોધ આર્યભટ્ટે કરી.Correct
- D.ભાસ્કરાચાર્યે ‘દશગીતિકા’ ગ્રંથ લખ્યો.