20
MCQ1 mark
વન્યપ્રાણી અભ્યારણ બાબતે કઈ હકીકત સાચી છે ?
- A.અભ્યારણ્યોમાં માનવીના હરવા-ફરવા પર પ્રતિબંધ હોય છે.
- B.અભ્યારણ્યોમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ અપાય છે.Correct
- C.અભ્યારણ્યોમાં કોઈપણ વ્યક્તિ પશુચારણ કરાવી શકતી નથી.
- D.ગુજરાતમાં એકપણ અભ્યારણ્ય નથી.