27
MCQ1 mark
ભારતની નદી અને તેના પરની બહુહેતુક યોજના આપેલ છે. તો તેમાં કઈ જોડી સાચી નથી ?
- A.સતલુજ નદી – ભાખરા-નાંગલ
- B.તાપી નદી – ઉકાઈ યોજના
- C.મહાનદી – નાગાર્જુન સાગરCorrect
- D.સાબરમતી નદી – ધરોઈ યોજના
Board exam · Social Science · 2016
76 questions · One at a time
Answers and solutions are AI-generated — please cross-check with your study materials.
ભારતની નદી અને તેના પરની બહુહેતુક યોજના આપેલ છે. તો તેમાં કઈ જોડી સાચી નથી ?