41
MCQ1 mark
નીચેનું વર્ણન ધ્યાનથી વાંચો. ‘‘જેમને બે ટંક પૂરતું ભોજન મળતું ન હોય, રહેવા માટે મોકળાશવાળી જગ્યા ન હોય, નિર્ધારિત અપેક્ષિત આવક ઓછી હોય, જેઓ મુખ્યત્વે નિરક્ષર હોય છે. તેમનું સરેરાશ આયુષ્ય દર ઓછો હોય છે.’’ આ કેવા પ્રકારના લોકો ગણાય ?
- A.ઔદ્યોગિક બેરોજગારો
- B.ખેતમજૂરો
- C.શિક્ષિત બેરોજગારો
- D.તમામ પ્રકારના ગરીબી રેખાની નીચે જીવતા લોકોCorrect