7
MCQ1 mark
નીચે દર્શાવેલ આલેખમાં બે રેખાઓ દર્શાવેલ છે. ઉપરના આલેખ પરથી નીચે આપેલા વિકલ્પોમાંથી તેમના ઉકેલગણ માટે શું સત્ય છે ?

- A.તેમનો ઉકેલગણ અનંત ગણ છે.
- B.રેખાઓના ગાણિતીક સમીકરણ જાણ્યા સિવાય કેટલા ઉકેલ શક્ય છે તે કહી શકાય નહીં
- C.સમીકરણયુગ્મનો ઉકેલ અનન્ય છે.
- D.તેઓનો એકપણ ઉકેલ નથી.Correct