45
MCQ1 mark
પાયાની સરખી ત્રિજ્યા અને સરખી ઊંચાઈના નળાકાર અને શંકુ આપેલા છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
- A.નળાકાર અને શંકુના ઘનફળ સરખાં થાય.
- B.નળાકારનું ઘનફળ, શંકુના ઘનફળ કરતાં ત્રીજા ભાગનું થાય.
- C.શંકુનું ઘનફળ, નળાકારના ઘનફળ કરતાં અડધું થાય.
- D.શંકુનું ઘનફળ, નળાકારના ઘનફળ કરતાં ત્રીજા ભાગનું થાય.Correct