64
LONG ANSWER4 marks
નીચે આપેલી આકૃતિમાં 7 સે.મી. બાજુવાળા ચોરસમાં અર્ધવર્તુળોથી એક ચિત્રની રચના કરેલ છે આ ચિત્રથી આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. (જુઓ આકૃતિ B-605)
Answer
ચોરસનું ક્ષેત્રફળ - અનાવૃત્ત પ્રદેશોનું ક્ષેત્રફળ. કુલ ક્ષેત્રફળ 42 સે.મી. (સૂત્ર મુજબ).