12
MCQ1 mark
નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી?
- A.ભારતે ‘વસુધૈવકુટુંબકમ્' ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે.
- B.‘મને કહેતાં ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્ત્વના પાઠો શીખવ્યા છે'! – સ્વામી વિવેકાનંદ.
- C.ડચ અને અંગ્રેજોને પણ સહિષ્ણુતા અને વિશ્વબંધુત્ત્વમાં માનતી ભારતની પ્રજાએ આવકાર્યા.
- D.પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો હતો.Correct