22
LONG ANSWER2 marks
આર્યો પ્રકૃતિપ્રેમી હતા – સમજાવો.
Answer
આર્યો પ્રકૃતિપ્રેમી હતા; તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા-આરાધના કરતા હતા. તેમણે પ્રકૃતિનાં તત્ત્વોની સ્તુતિઓ (ઋચાઓ) રચી હતી. સમય જતાં તેમાંથી યજ્ઞ-યાગાદિ ક્રિયાઓ શરૂ થઈ.