26
LONG ANSWER2 marks
અમદાવાદની ઓળખ ઐતિહાસિક નગરી તરીકે થાય છે? શા માટે?
Answer
અમદાવાદમાં ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ, સીદી સૈયદની જાળી, હઠીસિંહના દેરાં, ઝૂલતા મિનારા વગેરે જેવા અનેક ઐતિહાસિક સ્થાપત્યો આવેલાં છે. આ સમૃદ્ધ વારસાને કારણે તેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે પણ જાહેર કરાયું છે.