50
LONG ANSWER4 marks
વિશ્વ શ્રમબજારનો ખ્યાલ સ્પષ્ટ કરો.
Answer
વિશ્વના દેશો જ્યારે શ્રમિકોનું આદાન-પ્રદાન કરે તેને વિશ્વ શ્રમબજાર કહે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રમિકોની ગતિશીલતા (Brain Drain), શિક્ષણ, તાલીમ અને વ્યવસાય માટે એક દેશમાંથી બીજા દેશમાં જવાની પ્રક્રિયા આમાં સમાવિષ્ટ છે.