51
LONG ANSWER4 marks
અસામાજિક પ્રવૃત્તિ-ભ્રષ્ટાચાર એ વૈશ્વિક દૂષણ છે – તેની અર્થતંત્ર અને સમાજ પર વિપરિત અસરો જણાવો.
Answer
૧. માનવ અધિકારોનું હનન થાય છે. ૨. નૈતિક મૂલ્યોનો હ્રાસ થાય છે. ૩. કાળા નાણાંની સમસ્યા ઉદભવે છે. ૪. વિકાસના કાર્યોમાં વિલંબ અને ગુણવત્તામાં ઘટાડો થાય છે. ૫. ગરીબ અને સામાન્ય જનતાનું શોષણ થાય છે.