4
MCQ1 mark
મહાકવિ કાલીદાસને સુસંગત ચાર વિધાનો આપ્યાં છે. જેમાંથી એક વિધાન કવિ કાલીદાસ સાથે સંબંધ ધરાવતું નથી, તે કયું ?
- A.કાલીદાસની શ્રેષ્ઠ રચના ‘અભિજ્ઞાન શાકુન્તલમ’ હતી.
- B.કાલીદાસે વૈદર્ભિ શૈલીમાં નાટય રચનાઓ રચી હતી.
- C.કાલીદાસની નાટય રચનાને જર્મન કવિ ગેટે પ્રશંસા કરી હતી.
- D.મહાવીર ચરિતમ અને સ્વપ્નવાસવદત્તમ એ તેમની નોંધપાત્ર રચનાઓ છે.Correct