9
LONG ANSWER1 mark
સાહિત્ય વારસાને લગતા જોડકાને યોગ્ય રીતે જોડો.
| A | B |
|---|---|
| a) ધર્મ તત્ત્વજ્ઞાન અને જ્ઞાન વિજ્ઞાનની પ્રાચીન ભાષા | i) પ્રાકૃત |
| b) ભગવાન મહાવીર અને બુધ્ધે જે ભાષામાં જનતાને ઉપદેશ આપ્યા. | ii) પાલી |
| c) પ્રારંભિક બૌધ્ધ સાહિત્યની રચના જે ભાષામાં થઈ. | iii) તમિલ |
| d) દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા | iv) સંસ્કૃત |
Answer
a-iv, b-i, c-ii, d-iii