16
MCQ1 mark
મુઘલ બાદશાહ શાહજહાંએ દિલ્હી ખાતે મુઘલ શૈલીમાં લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું, જેમાં આકર્ષણના કેન્દ્રો દિવાને-આમ, દિવાને-ખાસ, રંગમહેલ, મુમતાઝ શીશમહેલ તથા લાહોરી દરવાજા, મોતી મસ્જિદ હતા. આમાં મોતી મસ્જિદનું નિર્માણ કોણે કરાવ્યું હતું ?
- A.જહાંગીર
- B.બહાદૂર શાહ
- C.ઔરંગઝેબCorrect
- D.હમિદા બેગમ