18
MCQ1 mark
આપણા દેશમાં ઉજવાતા પ્રાદેશિક તહેવારો જેવા કે પોંગલ, બિહુ, ઓણમ, ગણગોર છે. આ તહેવારો ઉજવાતા હોય તે રાજ્યોને પૂર્વથી પશ્ચિમ દિશા તરફ સાચા ક્રમમાં દર્શાવો.
- A.કેરળ – રાજસ્થાન – તમિલનાડુ – અસમ
- B.અસમ – તમિલનાડુ – કેરળ – રાજસ્થાનCorrect
- C.અસમ – કેરળ – તમિલનાડુ – રાજસ્થાન
- D.અસમ – રાજસ્થાન – તમિલનાડુ – કેરળ