30
MCQ1 mark
નીચે ચાર વિગતો વર્ણવી છે જેમાં ઉદ્યોગનું નામ – સ્થળ – રાજ્ય તેમજ સ્થાપના વર્ષ દર્શાવ્યા છે. જેનો અભ્યાસ કરતા એક વિગત અસત્ય જણાય છે. જણાવો.
- A.લોહ અયસ્ક પ્રગલન – પોર્ટનોવા– તામિલનાડુ - 1830
- B.સુતરાઉ કાપડ – મુંબઈ – મહારાષ્ટ્ર - 1854
- C.લોખંડ પોલાદ ઉદ્યોગ – બર્નપુર – પશ્ચિમ બંગાળ - 1864Correct
- D.રાસાયણિક ખાતર ઉદ્યોગ – રાનીપેટ– તામિલનાડુ- 1906