33
MCQ1 mark
ભારતમાં રેલવે એન્જિન નિર્માણના મુખ્ય બે કેન્દ્રો જણાવો.
- A.કર્ણાટક (બેંગ્લોર) - પશ્ચિમ બંગાળ ( કોલકાતા)
- B.પશ્ચિમ બંગાળ (ચિત્તરંજન) – ઉત્તરપ્રદેશ (વારાણસી)Correct
- C.મહારાષ્ટ્ર (નાસિક) – ગુજરાત (વાપી)
- D.તામિલનાડુ (પેરામ્બુર) - મહારાષ્ટ્ર ( મુંબઈ)