36
MCQ1 mark
બજાર પધ્ધતિના કેટલાક લક્ષણો નીચે આપેલ છે. તેમાંથી એક લક્ષણ બંધબેસતું નથી. તે શોધો.
- A.નિર્ણયો આયોજન પંચ દ્વારા લેવાય છે.Correct
- B.મુખ્ય હેતુ નફો મેળવવાનો છે.
- C.સરકારનો હસ્તક્ષેપ હોતો નથી.
- D.ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી–વ્યક્તિગત હોય છે.