41
MCQ1 mark
નીચેની વિગત ધ્યાનથી વાંચો, જેમાં સરકાર વેતન ચૂકવતી નથી, ભવિષ્યમાં તેને રોજગારી મેળવવાના હેતુથી તાલિમ અને શિક્ષણ પુરુ પાડે છે. વિધાન સાથે સુસંગત કાર્યક્રમ જણાવો.
- A.જવાહર ગ્રામ સમૃધ્ધિ યોજના
- B.સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના
- C.સ્વરોજગારી યુક્ત ગરીબી નિવારણ કાર્યક્રમCorrect
- D.વેતનયુક્ત ગરીબી નિવારણ કાર્યક્રમ