44
MCQ1 mark
ક્રાંતિકારી અને આતંકવાદી બાબતે નીચે જણાવેલ વિધાનોમાંથી કોઈ એક વિધાન બંને વચ્ચે પાયાનો તફાવત દર્શાવે છે. તે ઓળખી કાઢો ?
- A.ક્રાંતિકારી હંમેશા અહિંસક આંદોલન કરે છે, જ્યારે આતંકવાદી હંમેશાં હિંસક આંદોલન કરે છે.
- B.ક્રાંતિકારીઓ પોતે આંદોલન કરતા હોય છે. જ્યારે આતંકવાદીઓ હંમેશાં ભાડાના સૈનિકોના રૂપમાં હોય છે.
- C.ક્રાંતિકારી કદાપિ કોઈ નાગરિકોના વિરોધી હોતા નથી પરંતુ શાસન પ્રણાલીના વિરોધમાં બ્લોભલાલચ વિના સ્વયંપ્રેરિત પોતાની માતૃભૂમિ માટે લડતા હોય છે. જ્યારે આતંકવાદીઓને નાગરિકોની કોઈ પરવા હોતી નથી.Correct
- D.ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ એ ક્રાંતિકારી ચળવળ હતી જ્યારે કાશ્મીરમાં વર્ષોથી ચાલી રહેલ સંઘર્ષ એ આતંકવાદ છે.