48
MCQ1 mark
મહિલા સશક્તિકરણ બાબતે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ?
- A.સ્ત્રીઓને સામાજિક સુરક્ષા અને તકોનું નિર્માણ થાય તેવી વ્યવસ્થા સરકારે કરી છે.
- B.ગુજરાતમાં સ્ત્રી સાક્ષરતા માટે ‘‘વિદ્યાદીપ’’ યોજના અમલી છે.
- C.મહિલા સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિનું એક લક્ષ્યાંક સ્ત્રી-પુરૂષ સમાન દરજ્જો હતું.
- D.ભારતના અન્ય રાજ્યોની સરખામણીમાં દર હજાર પુરૂષ દીઠ સ્ત્રીઓની સંખ્યાનું પ્રમાણ ગુજરાતમાં સૌથી વધુ છે.Correct