4
MCQ1 mark
નીચે આપેલા લક્ષણો પરથી એક કળાને ઓળખી બતાવો.
- સસ્તા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન પીરસે છે.
- સોલંકી યુગમાં તેને પ્રોત્સાહન અપાયું.
- તેના વિષયવસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારનો સમાવેશ થાય છે.
- તેના મુખ્ય પાત્રો રંગલો−રંગલી હોય છે.
- A.ગરબા
- B.રાસ
- C.ભવાઈCorrect
- D.ધમાલનૃત્ય