9
LONG ANSWER4 marks
નીચેના જોડકાં યોગ્ય રીતે જોડીને ફરીથી લખો.
| (અ) કૃતિ | (બ) કાવ્ય સંગ્રહ |
|---|---|
| 12) એક બપોરે | (અ) ‘વરસાદની મોસમ’ |
| 13) વતનથી વિદાય થતાં | (બ) ‘અંગત’ |
| 14) શિકારીને | (ક) ‘અંતરીક્ષ’ |
| 15) માધવને દીઠો છે ક્યાંય? | (ડ) ‘રઢિયાળી રાત’ |
| (ઈ) ‘કલાપીનો કેકારવ' |
Answer
12-(બ), 13-(ક), 14-(ઈ), 15-(અ)