21
SHORT ANSWER2 marks
ડ) નીચે આપેલા પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો. (ગમે તે બે)
- કવિ રાજેન્દ્ર શાહ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે?
Answer
કવિ કહે છે કે આપણી વ્યથા આપણે જ સહન કરવાની છે. દુનિયાને આપણી વ્યથામાં રસ નથી, તે તો માત્ર તમાશો જોશે. તેથી આપણી વ્યથાને હૈયામાં દબાવી રાખી, હોઠ પર સ્મિત રાખીને જગતને પ્રેમથી જીતી લેવો જોઈએ.