35
LONG ANSWER3 marks
નીચે આપેલા ચોરસ બોક્ષમાં ભારતની પ્રસિધ્ધ વિદ્યાપીઠો (1) નાલંદા (2) તક્ષશિલા (3) વારાણસી અને (4) વલભી વિદ્યાપીઠ સાથે જોડાયેલ કેટલીક મહાન વ્યક્તિઓના નામ આપેલા છે. જેને વિદ્યાપીઠ મુજબ સાચા ગોઠવીને ફરીથી લખો.
- મહાવીર સ્વામી, ભગવાન બુધ્ધ, કુમાર ગુપ્ત, વ્યાકરણશાસ્ત્રી પાણિનિ, ચંન્દ્રગુપ્ત મૌર્ય, આચાર્ય ગુણમતિ, આદિશંકરાચાર્ય, ચીની પ્રવાસી ઇત્સિંગ, ચીની પ્રવાસી યુઅન-સ્વાંગ, આચાર્ય સ્થિર મતિ, ચૈતન્ય મહાપ્રભુ, રાજનિતિજ્ઞ કૌટિલ્ય
Answer
નાલંદા: કુમારગુપ્ત, યુઅન-સ્વાંગ, ઇત્સિંગ. તક્ષશિલા: પાણિનિ, કૌટિલ્ય, ચંદ્રગુપ્ત મૌર્ય. વારાણસી (કાશી): ભગવાન બુદ્ધ, આદિશંકરાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ. વલભી: સ્થિરમતિ, ગુણમતિ, મહાવીર સ્વામી (જૈન ધર્મ કેન્દ્ર).