43
LONG ANSWER4 marks
પ્રકરણ-3 ના આધારે એક કોષ્ટક આપેલ છે. આનમૂના મુજબ ઉત્તરવહીમાં કોષ્ટક બનાવીને માગ્યા મુજબ ગુજરાતના શિલ્પ-સ્થાપત્યના સ્થળો નામ સાથે ત્રણ ક્રમ સુધી યાદી બનાવીને લખો…
| ક્રમ | ગુજરાતના મંદિરો | સ્થળ | ક્રમ | ગુજરાતના જૈન મંદિરો | સ્થળ |
|---|---|---|---|---|---|
| 1 | સૂર્યમંદિર | મોઢેરા | 1 | હઠીસિંગના દેરા | અમદાવાદ |
| 2 | સોમનાથ મંદિર | સોમનાથ | 2 | શત્રુંજય | પાલીતાણા |
| 3 | દ્વારકાધીશ મંદિર | દ્વારકા | 3 | કુંભારિયાજી | અંબાજી |
| ક્રમ | ગુજરાતની વાવ | સ્થળ | ક્રમ | ગુજરાતની ગૂફાઓ | સ્થળ |
|---|---|---|---|---|---|
| 1 | અડાલજની વાવ | ગાંધીનગર | 1 | ઉપરકોટની ગુફાઓ | જૂનાગઢ |
| 2 | રાણીની વાવ | પાટણ | 2 | ખાંભાલિડા ગુફા | ગોંડલ |
| 3 | દાદા હરિની વાવ | અમદાવાદ | 3 | તળાજા ગુફા | ભાવનગર |
Answer
કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ ગુજરાતના સ્થાપત્યના વિવિધ સ્થળો અને તેમના જિલ્લા/શહેરની યાદી.