47
LONG ANSWER4 marks
બેરોજગારીના પ્રકારો સમજાવો.
Answer
બેરોજગારીના મુખ્ય પ્રકારો આ મુજબ છે: ૧. માળખાગત બેરોજગારી - પછાત અને રૂઢિચુસ્ત સામાજિક માળખાને કારણે. ૨. મોસમી બેરોજગારી - ખેતી ક્ષેત્રે વરસાદની અનિયમિતતાને કારણે 3 થી 5 મહિના કામ વગર બેસી રહેવું પડે. ૩. ઘર્ષણજન્ય બેરોજગારી - નવી ટેકનોલોજી આવતા જૂની ટેકનોલોજીવાળા એકમો બંધ થતા શ્રમિકો છૂટા થાય. ૪. પ્રચ્છન્ન (છૂપી) બેરોજગારી - જરૂર કરતા વધુ શ્રમિકો રોકાયેલા હોય. ૫. ઔદ્યોગિક બેરોજગારી - ઉદ્યોગોમાં આવતા ફેરફારોને કારણે. ૬. શિક્ષિત બેરોજગારી - માધ્યમિક કે તેથી વધુ શિક્ષણ મેળવ્યા પછી પણ કામ ન મળે.