44
LONG ANSWER3 marks
નીચેના વન્યજીવોનો પરિચય આપો.
- લાલ પાંડા.
- જળચર ગંગેય ડોલ્ફિન.
- એક શિંગી ભારતીય ગેંડો.
Answer
લાલ પાંડા હિમાલયના શીત જંગલોમાં જોવા મળે છે. ગંગેય ડોલ્ફિન મીઠા પાણીમાં રહે છે. એક શિંગી ગેંડો અસમ અને પશ્ચિમ બંગાળના દલદલના વિસ્તારોમાં જોવા મળે છે.