22
MCQ1 mark
ધો-10 માં અભ્યાસ કરતો દર્શિલ નામનો વિદ્યાર્થી બોર્ડ(S.S.C.) ની પરીક્ષા આપવા દ્વિચક્રી વાહન લઈને જાય છે. જેને ચલાવવા માટે ‘પરવાનો' જરૂરી છે. જે તેની પાસે નથી, અને પોલીસ દ્વારા તે પકડાય છે. આ પરિસ્થિતિમાં પોલીસે દર્શિલ સાથે શું કરવું જોઈએ ?
- A.બોર્ડની(S.S.C.) પરીક્ષા હોવાના કારણે જવા દેવો જોઈએ.
- B.દર્શિલના પિતાજી ઉચ્ચ હોદ્દા પર છે, તેથી જવા દેવો જોઈએ.
- C.તેનું વાહન જપ્ત કરીને તેને જવા દેવો જોઈએ.Correct
- D.નજીવો દંડ વસુલી જવા દેવો જોઈએ.