30
MCQ1 mark
‘હું કોણ છું ? – આપેલ માહિતીના આધારે ઓળખો.
- મારું નિર્માણ ઈ.સ. 1003 થી ઈ.સ. 1010 ના સમયગાળામાં થયું હતું.
- મારું નિર્માણ ચોલવંશના રાજાએ કર્યું છે.
- મારું શિખર જમીનથી લગભગ 200 ફૂટ ઊંચું છે.
- A.બૃહદેશ્વર મંદિર - થંજાવુરCorrect
- B.કોણાર્ક સૂર્યમંદિર – જગન્નાથપુરી
- C.ચોસઠ યોગીનીનું મંદિર – મધ્યપ્રદેશ
- D.મહાબલીપુરમ – તમિલનાડુ