34
MCQ1 mark
રૂપક અલંકારનું ઉદાહરણ શોધીને લખો.
- A.હૈયું જાણે હિમાલય.
- B.આક્કા તે આક્કા.
- C.મુંજે ફરીથી ઊંચે જોયું, એક હાસ્યબાણ છોડ્યું.Correct
- D.વિરહિણીનાં આંસુ જેવો મહુડો.
GSEB Gujarati SSC · Gujarati · 2019
69 questions · One at a time
Answers and solutions are AI-generated — please cross-check with your study materials.
રૂપક અલંકારનું ઉદાહરણ શોધીને લખો.