38
MCQ1 mark
વાડ થઈને ચીભડાં ગળે – કહેવતનો અર્થ લખો.
- A.વાડ ચીભડાંનું ભક્ષણ કરે.
- B.વાડ ઉપર ચીભડાં લાગે.
- C.રક્ષક જ ભક્ષક બને.Correct
- D.વાડ ચોરને અટકાવે.
GSEB Gujarati SSC · Gujarati · 2019
69 questions · One at a time
Answers and solutions are AI-generated — please cross-check with your study materials.
વાડ થઈને ચીભડાં ગળે – કહેવતનો અર્થ લખો.