50
MCQ1 mark
નીચેનો કાવ્યાંશ વાંચી તેની નીચે પૂછેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ દર્શાવો. રામમઢી રે મારી રામમઢી; ગંગાને કાંઠે રામમઢી, જમનાને કાંઠે રામમઢી, રે મારી રામમઢી. કોઈ સંતન આવે, મંગલ ગાવે. અલખધૂન રસરંગ લગાવે, આવે કોઈ અવધૂત ચડી. – રે મારી.
પ્રશ્ન: કવિની રામમઢીમાં સંતો આવીને શું કરે છે ?
- A.મંગલગીત ગાય છે.Correct
- B.આરતી ઉતારે છે.
- C.પૂજા કરે છે.
- D.રાસ રમે છે.