19
MCQ1 mark
નીચે આપેલ ભારતના નકશામાં ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો (બોકારો, દુર્ગાપુર, જમશેદપુર, ભિલાઈ) દર્શાવેલ છે. તે કયા ઉદ્યોગના છે તે જણાવો?
- A.સુતરાઉ કાપડ ઉદ્યોગ
- B.શણના કાપડનો ઉદ્યોગ
- C.ખાંડ ઉદ્યોગ
- D.લોખંડ-પોલાદ ઉદ્યોગCorrect
Board exam · Social Science · 2021
57 questions · One at a time
Answers and solutions are AI-generated — please cross-check with your study materials.
નીચે આપેલ ભારતના નકશામાં ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો (બોકારો, દુર્ગાપુર, જમશેદપુર, ભિલાઈ) દર્શાવેલ છે. તે કયા ઉદ્યોગના છે તે જણાવો?